બાવળામાં પૂર: ઘરો ડૂબ્યાં, લાખોનું નુકસાન

બાવળામાં પૂર: ઘરો ડૂબ્યાં, લાખોનું નુકસાન

અમદાવાદ નજીક બાવળામાં ભારે વરસાદ બાદ પૂરનાં પાણી ઘરોમાં ઘૂસી ગયાં છે, જેના કારણે ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. ત્રણ દિવસથી ફસાયેલા લોકોની ઘરવખરી, કિચન અને મશીનરીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સ્થાનિક રહીશોએ આરોપ લગાવ્યો કે સરકારી તંત્ર કે સ્થાનિક પ્રતિનિધિઓ મદદ કે સર્વે કરવા નથી આવ્યા.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies