ગુરુપૂર્ણિમાના પાવન પર્વે દ્વારકાધીશ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. દેશ-વિદેશથી આવેલા ભક્તોએ વહેલી સવારથી દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા અને ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી હતી. ગોમતીઘાટ પર પવિત્ર સ્નાન બાદ ભક્તોએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. સમગ્ર વાતાવરણ ભજન-કીર્તન અને જયઘોષથી ભક્તિમય બની ગયું હતું.
ગુરુપૂર્ણિમા પર દ્વારકામાં ભક્તોનો મહાસાગર
Source: Khabar Gujarat
Read the live feed on ZapIndies