શેરબજારમાં તેજી, રોકાણકારોને 3.90 લાખ કરોડનો ફાયદો

શેરબજારમાં તેજી, રોકાણકારોને 3.90 લાખ કરોડનો ફાયદો

બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી, જેમાં આઈટી શેરોની રેલીથી સેન્સેક્સ 790 પોઈન્ટથી વધુ ઉછળીને 77,559 પર બંધ રહ્યો. નિફ્ટી 24,000નો માનસિક સ્તર પાર કરીને 24,200ની નજીક પહોંચ્યો. ઇન્ફોસિસ અને ટીસીએસમાં 2.5-3.5%નો ઉછાળો આવ્યો. રોકાણકારોની સંપત્તિમાં મિનિટોમાં 3.90 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો.

Source: Mantavya News

Read the live feed on ZapIndies