ચાંદીપુરા વાયરસથી મહેસાણામાં પ્રથમ મોત

ચાંદીપુરા વાયરસથી મહેસાણામાં પ્રથમ મોત

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની ચાર વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસથી વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લામાં આ વાયરસથી આ પ્રથમ મૃત્યુ છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગે દેલવાડા ગામમાં સઘન સર્વેલન્સ શરૂ કર્યું છે અને અન્ય કેસોની ઓળખ માટે ઘરેઘર તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોએ વાયરસના ફેલાવાને રોકવા માટે અસરકારક પગલાં લેવાની માંગ કરી છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies