સુરત: વીજ કરંટથી વિદ્યાર્થીના મોત મામલે શિક્ષક અને આચાર્ય ફરજમુક્ત

સુરત: વીજ કરંટથી વિદ્યાર્થીના મોત મામલે શિક્ષક અને આચાર્ય ફરજમુક્ત

સુરતની સુમન ઉર્દૂ શાળામાં પીટી દરમિયાન ધોરણ 9ના વિદ્યાર્થી અબ્દુલ રહેમાનને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. શિક્ષક વિદ્યાર્થીઓને ટેરેસ પર લઈ ગયા હતા જ્યાં ખુલ્લા વાયરિંગવાળા વીજપોલને સ્પર્શતા કરંટ લાગ્યો. પાલિકાએ પીટી શિક્ષક અને આચાર્યને ફરજમુક્ત કર્યા છે, જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies