ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના 16 રાજ્યોમાં 29 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ અને 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે વરસાદી માહોલ વધુ તીવ્ર બનશે. માછીમારોને દરિયો ન ખેડવાની અને ખેડૂતોને પાક સુરક્ષા માટે તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

Source: Mantavya News

Read the live feed on ZapIndies