મહેસાણા મેયર સહિત 168 પ્રતિનિધિઓ સામે ફરિયાદ

મહેસાણા મેયર સહિત 168 પ્રતિનિધિઓ સામે ફરિયાદ

મહેસાણાના મેયર સોનલબેન ઓઝા સહિત 168 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ચૂંટણી ખર્ચનો હિસાબ ન આપવાનો આક્ષેપ કરાયો છે. રાજ્ય ચૂંટણી આયોગમાં ફરિયાદ કરનાર સંતોષસિંહ રાઠોડે 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. ફરિયાદમાં 18 ચૂંટણી અધિકારીઓ સામે પણ બેદરકારીનો આરોપ મૂકાયો છે.

Source: Mantavya News

Read the live feed on ZapIndies