કોમનવેલ્થ ગેમ્સ 2026ના સાતમા દિવસે ભારતે બે સિલ્વર મેડલ જીતી કુલ મેડલ સંખ્યા 12 પર પહોંચાડી, પરંતુ ગોલ્ડ મેડલ માત્ર 2 હોવાથી ભારત 8મા સ્થાનેથી 9મા સ્થાને સરકી ગયું. રેન્કિંગમાં પ્રથમ ગોલ્ડ મેડલની સંખ્યા જોવાય છે, અને ન્યૂઝીલેન્ડે વધુ ગોલ્ડ જીતી ભારતને પાછળ છોડી દીધું. હવે ભારત માટે સિલ્વર અને બ્રોન્ઝને ગોલ્ડમાં ફેરવવાનો પડકાર છે.
CWG 2026માં ભારતનું મેડલ વધ્યું, રેન્કિંગ કેમ ઘટ્યું?
Source: Gujarat First
Read the live feed on ZapIndies