CWG 2026 સાતમાં દિવસે ભારત માટે 7 ગોલ્ડની તક

CWG 2026 સાતમાં દિવસે ભારત માટે 7 ગોલ્ડની તક

કોમનવેલ્થ ગેમ્સ 2026ના સાતમા દિવસે ભારતીય ખેલાડીઓ વેઇટલિફ્ટિંગ, એથ્લેટિક્સ અને સ્વિમિંગમાં 7 ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા કરશે. છઠ્ઠા દિવસે બોક્સિંગમાં ત્રણ મેડલ જીત્યા બાદ આજે સાંજે બોક્સિંગ ક્વાર્ટરફાઇનલમાં સાક્ષી ચૌધરી, અરુંધતી ચૌધરી, સચિન સહિત છ ખેલાડી ઉતરશે, જેનાથી મેડલની સંખ્યા વધવાની સંભાવના છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies