અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને મોબાઈલ ચેક કરી પાછો મોકલાયો

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને મોબાઈલ ચેક કરી પાછો મોકલાયો

અમેરિકાના સેન્ટ લૂઈસ એરપોર્ટ પર ICE એજન્ટ્સે ભારતીય વિદ્યાર્થીના મોબાઈલની તપાસ કરી અને પાર્ટટાઈમ જોબ કરતો હોવાનું મળી આવતાં તેને દેશમાં પ્રવેશ નકારી કાઢ્યો. વિદ્યાર્થી ડિસેમ્બરમાં ડિગ્રી મેળવવાનો હતો, પરંતુ ડિપોર્ટેશન અને એન્ટ્રી બેનથી બચવા સ્વેચ્છાએ ભારત પરત ફર્યો. આ ઘટનાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

Source: I Am Gujarat

Read the live feed on ZapIndies