ICEએ ઓવરસ્ટે કેસમાં એરપોર્ટ અરેસ્ટ વધાર્યા

ICEએ ઓવરસ્ટે કેસમાં એરપોર્ટ અરેસ્ટ વધાર્યા

અમેરિકામાં ICEએ એરપોર્ટ પરથી વિઝા ઓવરસ્ટે કરનારાઓની ધરપકડ વધારી દીધી છે. હવે માત્ર ડિપોર્ટેશન ઓર્ડર ધરાવતા જ નહીં, પણ જેમના વિઝા એક્સપાયર થઈ ગયા હોય અથવા સ્ટેટસ ચેન્જની અરજી પેન્ડિંગ હોય તેમને પણ લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે. ડેનવર, શિકાગો, LA સહિતના એરપોર્ટ પર ધરપકડના કિસ્સા સામે આવ્યા છે. ICE અને TSA વચ્ચેની સમજૂતીથી આ શક્ય બન્યું છે.

Source: I Am Gujarat

Read the live feed on ZapIndies