જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપરલીકનો આરોપ

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપરલીકનો આરોપ

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરમાં BAMSના શલ્ય ચિકિત્સા વિષયની પરીક્ષાનું પેપર એક દિવસ પહેલાં વોટ્સએપ દ્વારા લીક થયાના આરોપો સામે આવ્યા છે. યુનિવર્સિટીએ તપાસ સમિતિ રચી છે. NSUIના નેતા નરેન્દ્રસિંહ સોલંકીએ રજુઆત કરી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે 2014થી 2026 દરમિયાન ગુજરાતમાં 34 પેપરલીક થયાનો દાવો કર્યો છે, જ્યારે ભાજપના પ્રવક્તા ડૉ. અનીલ પટેલે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies