રાજકોટના આંબેડકર ચોક પાસે ઓવરસ્પીડિંગ ઓટો રિક્ષાએ રોડ ક્રોસ કરતા વૃદ્ધાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધા અને પેસેન્જર હવામાં ફંગોળાઈ ગયા હતા. CCTVમાં કેદ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વૃદ્ધાને ગંભીર ઈજાઓ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પહેલા ગઈકાલે આ જ વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું. પોલીસે ફરાર રિક્ષાચાલકની શોધ શરૂ કરી છે.
રાજકોટમાં ઓટો રિક્ષાએ વૃદ્ધાને ટક્કર મારી
Source: Gujarat First
Read the live feed on ZapIndies