જામનગરની જી.જી. હોસ્પિટલમાં છેલ્લા 12 દિવસમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ 7 બાળકોમાંથી 5ના મોત થયા છે, જ્યારે 2ની સારવાર ચાલુ છે. તમામના ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હવે આ કેસોને એક્યુટ એન્સેફાલાઇટિસ સિન્ડ્રોમ (AES) અંતર્ગત અન્ય કારણોની તપાસ માટે હાઇ-લેવલ લેબમાં મોકલવામાં આવ્યા છે.
જામનગરમાં 7 બાળકોના મોત, ચાંદીપુરાના રિપોર્ટ નેગેટિવ
Source: Khabar Gujarat
Read the live feed on ZapIndies