પરીક્ષા સુધારા સમિતિમાં અનિતા કરવાલનો સમાવેશ

પરીક્ષા સુધારા સમિતિમાં અનિતા કરવાલનો સમાવેશ

પીએમ મોદીએ પરીક્ષા સુધારા માટે રચેલી ઉચ્ચ-સ્તરીય સમિતિમાં ગુજરાત કેડરના નિવૃત્ત IAS અનિતા કરવાલનો સમાવેશ કર્યો છે. નંદન નીલેકણીની અધ્યક્ષતાવાળી આ સમિતિ પરીક્ષા વ્યવસ્થાને પારદર્શક, વિશ્વસનીય અને લીક-પ્રૂફ બનાવવા ભલામણો આપશે. કરવાલ પૂર્વ શિક્ષણ સચિવ અને CBSE અધ્યક્ષ રહી ચૂક્યા છે.

Source: Mantavya News

Read the live feed on ZapIndies