બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં જીતપુર લોટોલ નજીક માણેકનાથ ગુફાના રસ્તે બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો. યુવક અને યુવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું. દર્શન કરીને પરત ફરતા તેઓની બાઇક સામેથી આવતી કાર સાથે અથડાઈ. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દાંતા-જીતપુરમાં બાઇક-કાર અકસ્માત, યુવક-યુવતીનાં મોત
Source: Gujarat First
Read the live feed on ZapIndies