સુરત: મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગ પકડાઈ

સુરત: મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગ પકડાઈ

સુરત શહેરમાં રાહદારી મહિલાઓને નિશાન બનાવી પર્સ સ્નેચિંગ કરતી ગેંગના બે રીઢા ગુનેગારોને પોલીસે દબોચી લીધા છે. આરોપીઓ રાહુલ પંખાલે અને મોઇનખાન પઠાણ પાસેથી રૂ. 3.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને પર અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને નશાના આદી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies