ગુજરાતમાં 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 30-31 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ અને આણંદ સહિત અનેક જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે પાણી ભરાવાની શક્યતા છે.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies