અભિનેત્રી કીર્તિ કુલ્હારી સાયબર છેતરપિંડીનો ભોગ બની છે. અજાણ્યા ગુનેગારોએ તેના ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને આશરે અઢી લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તે અંધેરીના સિનેપોલિસ થિયેટરમાં હતી. તેના મોબાઇલ પર વિદેશી વ્યવહારોની ચેતવણી મળતાં તેણે તુરંત બેંકનો સંપર્ક કર્યો અને કાર્ડ બ્લોક કરાવ્યું. અંબોલી પોલીસે એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરી છે.
કીર્તિ કુલ્હારી સાથે અઢી લાખની સાયબર છેતરપિંડી
Source: Chitralekha Gujarati
Read the live feed on ZapIndies