ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, વડોદરા, નવસારી અને ખેડા જિલ્લાની શાળા-કોલેજોમાં 31 જુલાઈએ રજા જાહેર કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી ચાર વરસાદી સિસ્ટમને કારણે 48 કલાક સુધી તોફાની પવન સાથે મુસળધાર વરસાદ પડવાની આગાહી છે. NDRF અને SDRFને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જ્યારે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે.
ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, 4 જિલ્લામાં શાળા રજા
Source: Gujarat First
Read the live feed on ZapIndies