31 જુલાઈ ITRની અંતિમ તારીખ, મોડું થાય તો લેટ ફી

31 જુલાઈ ITRની અંતિમ તારીખ, મોડું થાય તો લેટ ફી

નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. જો તમારી કરપાત્ર આવક મૂળભૂત મર્યાદાથી વધુ હોય, વિદેશમાં મિલકત હોય, અથવા રૂ.1 લાખથી વધુ વીજળી બિલ ચૂકવ્યું હોય તો ITR ફાઇલ કરવું ફરજિયાત છે. સમયસર ન ભરવાથી લેટ ફી, વ્યાજ અને રિફંડમાં વિલંબ થઈ શકે છે. E-Verification પૂર્ણ કરવું જરૂરી છે.

Source: Mantavya News

Read the live feed on ZapIndies