ગુજરાતમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં 8 ઇંચ અને નર્મદામાં 12 ઇંચ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અનેક જિલ્લાઓમાં રેડ અલર્ટ છે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

Source: Mantavya News

Read the live feed on ZapIndies