ઠક્કરનગરમાં AMCના દબાણ વિરુદ્ધ લારી ધારકોનો ઉગ્ર વિરોધ

ઠક્કરનગરમાં AMCના દબાણ વિરુદ્ધ લારી ધારકોનો ઉગ્ર વિરોધ

અમદાવાદના ઠક્કરનગરમાં AMCની દબાણ કાર્યવાહી દરમિયાન લારી ધારકો અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું. લારી ધારકોએ કર્મચારી દ્વારા મારપીટનો આક્ષેપ કરીને શાકભાજી રસ્તા પર ફેંકી દીધા અને કાર્યવાહીની માંગ કરી. AMC સમયાંતરે જાહેર જગ્યાઓ પરથી દબાણ દૂર કરવાનું કામ કરે છે.

Source: Mantavya News

Read the live feed on ZapIndies