મડાસણા નજીક અકસ્માત બાદ ચક્કાજામ

મડાસણા નજીક અકસ્માત બાદ ચક્કાજામ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મડાસણા ગામ નજીક કાર અકસ્માતમાં એક યુવકના મોત બાદ સ્થાનિકોએ રાજેન્દ્ર નગર રોડ પર ચક્કાજામ કર્યો. લોકોએ અધૂરા રસ્તાના કામ અને બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો, તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો કર્યા.

Source: Mantavya News

Read the live feed on ZapIndies