વાવ-થરાદમાં જળબંબાકાર, ડેડાવા ગામ પાણીમાં ગરકાવ

વાવ-થરાદમાં જળબંબાકાર, ડેડાવા ગામ પાણીમાં ગરકાવ

ઉત્તર ગુજરાતના વાવ અને થરાદ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ભારે જળબંબાકાર સર્જાયો છે. ડેડાવા ગામમાં ઘરો, શાળાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. અંદાજે 12 ઇંચ વરસાદથી મુખ્ય માર્ગો ધોવાયા અને અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર 50 ટકા ખેતી નાશ પામી છે.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies