જામનગરમાં બે વર્ષથી ગુમ રહેલા જીજ્ઞેશ માવદિયાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તેની પત્ની પૃથ્વીએ પ્રેમી નિલેશ સાથે મળી જીજ્ઞેશને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યો અને મૃતદેહ દરેડ જીઆઈડીસી વિસ્તારમાં 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધો. પત્ની પરિવારને કહેતી હતી કે પતિ ઓસ્ટ્રેલિયા ગયા છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને અવશેષો માટે ખોદકામ ચાલુ છે.
પત્ની અને પ્રેમીએ પતિની હત્યા કરી, 12 ફૂટ ઊંડા ખાડામાં દાટ્યો
Source: Khabar Gujarat
Read the live feed on ZapIndies