મહારાષ્ટ્રમાં શાળાની આસપાસ જંક ફૂડ પર પ્રતિબંધ

મહારાષ્ટ્રમાં શાળાની આસપાસ જંક ફૂડ પર પ્રતિબંધ

મહારાષ્ટ્ર સરકારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળા પરિસર અને તેની 50 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડના વેચાણ, મફત વિતરણ અને જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. વડાપાવ, સમોસા, ચિપ્સ, ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સ જેવા ખાદ્ય પદાર્થો પર આ પ્રતિબંધ લાગુ પડશે. આ નિયમ રાજ્યની 1.08 લાખ શાળાઓ અને 2 કરોડ વિદ્યાર્થીઓને અસર કરશે. ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies