અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનને નકલી પાસપોર્ટ કેસમાં સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કરી જેલની સજા અને ₹55,000 દંડ ફટકાર્યો છે. તેણે 'વિજય કદમ' નામની ખોટી ઓળખ બનાવી બોગસ દસ્તાવેજોથી પાસપોર્ટ મેળવ્યો હતો. આ મામલે 2002માં એફઆઈઆર નોંધાઈ હતી. હાલમાં તે તિહાર જેલમાં હત્યા અને ખંડણીના કેસમાં આજીવન કેદ ભોગવી રહ્યો છે.
છોટા રાજનને નકલી પાસપોર્ટ કેસમાં સજા
Source: Gujarat First
Read the live feed on ZapIndies