પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની કટોકટીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશની ઉર્જા સુરક્ષા, ખાતરોની ઉપલબ્ધતા, ભારતીય નાવિકોની સલામતી અને નિકાસ પરની અસર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. PM મોદીએ સ્પષ્ટ કર્યું કે સામાન્ય લોકો અને ખેડૂતોને કોઈ અસુવિધા થવા દેવામાં આવશે નહીં અને સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
હોર્મુઝ સ્ટ્રેટ કટોકટી: PM મોદીની વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક
Source: Gujarat Mitra
Read the live feed on ZapIndies