શ્વાસનળીમાં દોઢ વર્ષથી ફસાયેલો દાંત વાઢકાપ વિના કાઢ્યો

શ્વાસનળીમાં દોઢ વર્ષથી ફસાયેલો દાંત વાઢકાપ વિના કાઢ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ 47 વર્ષીય દર્દીની શ્વાસનળીમાં દોઢ વર્ષથી ફસાયેલો દાંત કોઈપણ વાઢકાપ વિના નાક વાટે કૅમેરા અને ચીપિયાની મદદથી બહાર કાઢ્યો. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસનો સામનો કરવો પડતો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દાંત શ્વાસનળીમાં ફસાવાથી ફેફસાંમાં ચેપ લાગવાનું જોખમ રહે છે. આ દુર્લભ અને જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies