DGPએ ATS મુખ્ય મથકની મુલાકાત લઈ ક્ષમતાઓની સમીક્ષા કરી

DGPએ ATS મુખ્ય મથકની મુલાકાત લઈ ક્ષમતાઓની સમીક્ષા કરી

રાજ્ય પોલીસ વડા (DGP) એ ગુજરાત એટીએસના મુખ્ય મથકની મુલાકાત લઈ ઓપરેશનલ ક્ષમતાઓનું નિરીક્ષણ કર્યું. તેમણે ATS અને ચેતક કમાન્ડોની સજ્જતા, અત્યાધુનિક ટેક્નોલોજી અને સરહદી સુરક્ષા વ્યૂહરચનાની સમીક્ષા કરી. અધિકારીઓ સાથે ચર્ચા બાદ DGPએ જવાનોની નિષ્ઠા અને સમર્પણની પ્રશંસા કરી, જેનાથી સુરક્ષા દળોનું મનોબળ વધ્યું છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies