પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં પોલીસ અને કેન્દ્રીય દળોએ ગેરકાયદે ખાણ માફિયા તુલુ મંડલના મેનેજર મીનાર મંડલના ઘરેથી 28.5 કરોડ રૂપિયાની રોકડ અને 15 કિલો સોનું જપ્ત કર્યું છે. રોકડ એટલી હતી કે તેને ગણવા માટે બેંક કર્મચારીઓ અને કાઉન્ટિંગ મશીનો મંગાવવા પડ્યા. મીનાર મંડલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર તુલુ મંડલની શોધખોળ ચાલુ છે.
બીરભૂમમાં 28.5 કરોડ રોકડ અને 15 કિલો સોનું જપ્ત
Source: Gujarat First
Read the live feed on ZapIndies