ટ્રમ્પની $2.2 બિલિયન કમાણી ચૂંટણી મુદ્દો

ટ્રમ્પની $2.2 બિલિયન કમાણી ચૂંટણી મુદ્દો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2025માં ક્રિપ્ટોકરન્સી અને અન્ય બિઝનેસમાંથી $2.2 બિલિયનની કમાણી કરી છે. ડેમોક્રેટિક પાર્ટી 2026ની મિડટર્મ ચૂંટણીમાં આને મુખ્ય મુદ્દો બનાવી રહી છે, ટ્રમ્પ પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવી રહી છે. CNN પોલમાં 66% અમેરિકનો માને છે કે ટ્રમ્પે અંગત હિતો માટે સત્તાનો દુરુપયોગ કર્યો. ટ્રમ્પે આરોપોને નકારી કાઢ્યા છે અને કમાણીને પોતાની હોશિયારી ગણાવી છે.

Source: I Am Gujarat

Read the live feed on ZapIndies