ભાવનગરની સર.ટી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં રેગિંગ અને વહીવટી ક્ષતિઓના મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કડક પગલાં લીધાં છે. ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. વિનોદ ગૌતમને સસ્પેન્ડ કરાયા, તબીબી અધિક્ષક ડૉ. અશોક વાળાને ચાર્જમુક્ત કરાયા અને ડૉ. કેરવી દેસાઈને હવાલો સોંપાયો. ઉપરાંત, એડિશનલ ડીન ડૉ. અમિત પરમાર અને અન્ય અધિકારીઓને પણ પદ પરથી દૂર કરાયા છે.
સર.ટી. હોસ્પિટલમાં રેગિંગ: પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી
Source: Gujarat First
Read the live feed on ZapIndies