વિપક્ષના હોબાળા અને વોકઆઉટ વચ્ચે એન્ટી પેપર લીક બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પસાર થયું. કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે આ બિલ દેશના દરેક પરિવાર સાથે જોડાયેલું છે. વિપક્ષે બિલમાં સુધારા માટે નોટિસ આપી હતી પરંતુ મતદાન વખતે ગેરહાજર રહ્યા. હવે બિલ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનશે.
એન્ટી પેપર લીક બિલ રાજ્યસભામાં પાસ
Source: Chitralekha Gujarati
Read the live feed on ZapIndies