શિપકી લા ટ્રેડ રૂટ 1 ઓગસ્ટથી ફરી ખુલશે

શિપકી લા ટ્રેડ રૂટ 1 ઓગસ્ટથી ફરી ખુલશે

ભારત-ચીન વચ્ચે હિમાચલના શિપકી લા પાસ પરનો બાર્ટર ટ્રેડ રૂટ છ વર્ષ બાદ 1 ઓગસ્ટથી ફરી શરૂ થશે. કોવિડ-19 મહામારીને કારણે 2020માં બંધ કરાયેલો આ માર્ગ હવે ખુલતા સરહદી વેપારને નવી ગતિ મળશે. ભારતીય વેપારીઓ LAC સુધી માલ લઈ જઈ શકશે, જ્યાં છેલ્લાં બે કિ.મી.નું અંતર ખચ્ચરથી કાપવું પડશે. ભારત 36 અને ચીન 20 વસ્તુઓનો વેપાર કરશે. સુરક્ષા ITBP અને હિમાચલ પોલીસ સંભાળશે.

Source: Mantavya News

Read the live feed on ZapIndies