ગુજરાત હાઈકોર્ટે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા સામે ધમકીભર્યા ફોન કોલ્સના આરોપે કાર્યવાહીનો આદેશ આપ્યો છે. અરજદાર સ્મિત સખીયાના જણાવ્યા મુજબ કોન્સ્ટેબલે 35થી વધુ વખત ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થતાં હાઈકોર્ટનો આશરો લેવાયો હતો.
પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહીનો હાઈકોર્ટનો આદેશ
Source: Mantavya News
Read the live feed on ZapIndies