ન્યૂજર્સીમાં ભારતીય મહિલાનું કાર અકસ્માતમાં મોત

ન્યૂજર્સીમાં ભારતીય મહિલાનું કાર અકસ્માતમાં મોત

ન્યૂજર્સીમાં 44 વર્ષીય ભારતીય મહિલા દીપા શ્રીપતીનું કાર અકસ્માતમાં મોત થયું છે. તેઓ પતિ રામાકૃષ્ણ શ્રીપતીને મેટ્રો સ્ટેશન મૂકવા ગયાં હતાં ત્યારે રૂટ 202 અને ફર્સ્ટ એવેન્યૂના આંતરછેદ પર વિરુદ્ધ દિશામાંથી આવતી SUVએ તેમની કારને ટક્કર મારી હતી. આરોપી સિદ્ધાર્થ પ્રસાદ સુરપાનાની પણ ભારતીય છે અને તેના પર સેકન્ડ ડિગ્રી વ્હીક્યુલર હોમિસાઇડનો આરોપ મૂકાયો છે.

Source: I Am Gujarat

Read the live feed on ZapIndies