વિજયની ‘જન નાયગન’ના કર્ણાટકમાં શો રદ, કાવેરી વિવાદ ગરમાયો

વિજયની ‘જન નાયગન’ના કર્ણાટકમાં શો રદ, કાવેરી વિવાદ ગરમાયો

કાવેરી જળ વહેંચણી વિવાદ વચ્ચે કર્ણાટકના વિવિધ થિયેટરોમાં અભિનેતા વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયગન’ના શો રદ કરાયા છે. મંડ્યા અને બેંગલુરુમાં કન્નડ તરફી જૂથોએ વિરોધ કર્યો છે. કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશ બાદ 15 દિવસ સુધી તમિલનાડુ માટે રોજ 3,500 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. કર્ણાટક ફિલ્મ ચેમ્બરે ઈમરજન્સી બેઠક બોલાવી છે. ફિલ્મે વિશ્વભરમાં 260 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies