સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં ગંદા કે ફાટેલા કપડાં જોવું શુભ સંકેત નથી. ગંદા કપડાંનું સ્વપ્ન માન-પ્રતિષ્ઠાને અસર અને નજીકના વ્યક્તિથી દુઃખ થવાનો સંકેત આપે છે. ફાટેલા કપડાં આર્થિક મુશ્કેલી, વધતા ખર્ચ અને યોજનાની નિષ્ફળતા તરફ ઈશારો કરે છે. અન્ય વ્યક્તિને ગંદા કપડાંમાં જોવું એ આસપાસના લોકોથી સાવચેત રહેવાની સૂચના માનવામાં આવે છે.
સપનામાં ફાટેલા કપડાં જોવાનો અર્થ શું?
Source: VTV Gujarati
Read the live feed on ZapIndies