આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે E20 પેટ્રોલ વિરુદ્ધ રાષ્ટ્રીય ટાઉનહોલ કાર્યક્રમમાં પેટ્રોલ પંપ પર E20 અને સામાન્ય પેટ્રોલ વચ્ચે પસંદગીનો વિકલ્પ આપવાની અને કિંમત ઘટાડવાની માગ કરી હતી. તેમણે મંગળવારે લોકકલ્યાણ માર્ગ સ્થિત પીએમ મોદીના નિવાસ તરફ માર્ચ કાઢવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે E20 અંગેનો અહેવાલ જાહેર કરવો જોઈએ તેવી માગ પણ કરી હતી.
E20 પેટ્રોલ મુદ્દે કેજરીવાલની પીએમ નિવાસ સુધી માર્ચની જાહેરાત
Source: Chitralekha Gujarati
Read the live feed on ZapIndies