પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ આર્થિક સમિટમાં ચેતવણી આપી હતી કે યુવાનો એક થશે તો આખી વ્યવસ્થા બદલી શકે છે. તેમણે સ્વીકાર્યું કે સરકાર યુવાનોને ન્યાય, રોજગારી અને યોગ્યતા આધારિત તકો આપવામાં નિષ્ફળ રહી છે. 70 વર્ષ જૂની શાસન વ્યવસ્થા નિષ્ફળ હોવાનું જણાવી તેમણે ભારતના ઉદાહરણ સાથે નવા વહીવટી એકમોની રચનાની ભલામણ કરી હતી.
પાકિસ્તાનમાં યુવાનો એક થશે તો સિસ્ટમ બદલાઈ શકે: ગૃહમંત્રી
Source: Gujarat First
Read the live feed on ZapIndies