જ્યોતિષશાસ્ત્રમાં મંગળને હિંમત અને મહેનતનો ગ્રહ માનવામાં આવે છે. આજે એટલે 2 ઓગસ્ટે મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. પંડિત નરેન્દ્ર ઉપાધ્યાયના મતે, આ ગોચર મેષ, સિંહ, ધનુ અને મકર રાશિ માટે ફાયદાકારક રહેશે. આ રાશિઓને નોકરી, વ્યવસાય અને નાણાકીય બાબતોમાં સકારાત્મક પરિણામો મળી શકે છે, સાથે અટકેલાં કામ પૂર્ણ થવાની શક્યતા છે.
મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ, 4 રાશિઓને કારકિર્દી-ધન લાભ
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies