રિયાલિટી શો લોક અપ 2માંથી ઈવિક્ટ થયેલી એક્ટ્રેસ આકાંક્ષા ચૌધરીએ જાહેર કર્યું કે તે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી. બ્યુટી પેજન્ટ માટે 1-2 લાખ રૂપિયાની જરૂર હોય, તે મદદ માટે જાણીતા જજ પાસે ગઈ હતી. તેણે ચેસ્ટ દબાવી, મહિનામાં 5-6 વાર સંબંધ બાંધવાની શરત મૂકી અને ઈન્કાર કરતાં ધમકી આપી હતી.
લોક અપ 2માં આકાંક્ષાએ કાસ્ટિંગ કાઉચનો ભેદ ખોલ્યો
Source: TV9 Gujarati
Read the live feed on ZapIndies