સુરતના કાપોદ્રા પોલીસે લગ્નની લાલચ આપી યુવકો પાસેથી લાખો રૂપિયા ઉલેચતી લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ કર્યો છે. વલસાડનો હિતેશ ઉર્ફે રાહુલ ઉર્ફે રસિક ઉર્ફે રાજુ માસ્ટરમાઇન્ડ છે. પોલીસે નકલી મૂરતિયો બની તેને દબોચ્યો હતો. ગેંગમાં પાંચ મહિલાઓ અને ત્રણ પુરુષો સામેલ છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત વિવિધ શહેરોમાં આરોપીઓએ છેતરપિંડી આચરી છે.
સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, 8થી વધુ યુવકો છેતરાયા
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies