હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત સહિત દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. કેટલાક વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આગામી સાત દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. બિહાર-UPમાં નદીઓનું જળસ્તર વધી શકે છે, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી છે.
17 રાજ્યોમાં ભારે વરસાદ અને 70 કિમી ઝડપે પવનની આગાહી
Source: VTV Gujarati
Read the live feed on ZapIndies