નો-કોસ્ટ EMI બંધ કરવાની ભલામણ, ફોન સસ્તા થશે?

નો-કોસ્ટ EMI બંધ કરવાની ભલામણ, ફોન સસ્તા થશે?

ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન (AIMRA)એ સ્માર્ટફોન કંપનીઓને નો-કોસ્ટ EMI યોજના બંધ કરવાની ભલામણ કરી છે. એસોસિએશન મુજબ, આ યોજનામાં બેન્કોને 17-19% સુધીનો ચાર્જ ફોનની કિંમતમાં ઉમેરાય છે, જે ગ્રાહકો માટે નુકસાનકારક છે. સામાન્ય લોન મોડેલ લાવવાથી ફોનની અસલી કિંમત ઘટશે અને લોન અપ્રૂવલ રેટ 50%થી વધીને 75% થઈ શકે છે.

Source: Zee 24 Kalak

Read the live feed on ZapIndies