સુરતના પાંડેસરા વિસ્તારમાં મિત્રની હત્યાનો કેસ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી બે મજૂર મિત્રોની ધરપકડ કરી છે. મૃતક મન્ટુ રામબિલાશ ઠાકુરની લોખંડની પાઇપ વડે હત્યા કરાઈ હતી. આરોપી બ્રીજેશની પત્ની તેને છોડી ગઈ હતી, જે અંગે મન્ટુ વારંવાર મશ્કરી કરતો હતો. આ જ કારણે ઝઘડા બાદ બંને આરોપીઓએ એકાંત સ્થળે લઈ જઈ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે બંનેને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પાંડેસરા હત્યાકાંડના ભેદ ઉકેલાયા, બે મિત્રોની ધરપકડ
Source: News18 Gujarati
Read the live feed on ZapIndies