મંગળ 2 ઓગસ્ટે વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ્યો, જેથી રાહુ સાથે નવપંચમ રાજયોગ રચાયો છે. આ યોગ 18 સપ્ટેમ્બર 2026 સુધી પ્રભાવી રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં તે શુભ ગણાય છે. આ યોગથી મેષ, મિથુન, તુલા અને કુંભ રાશિના લોકોને ધન, પદ-પ્રતિષ્ઠા અને કારકિર્દીમાં પ્રગતિના સુવર્ણ અવસર મળશે. નોકરી, વેપાર અને રોકાણમાં લાભ થવાના સંકેત છે.
રાહુ-મંગળ નવપંચમ યોગ: 4 રાશિનું ભાગ્ય ચમકશે
Source: News18 Gujarati
Read the live feed on ZapIndies