જન્મ-મૃત્યુ નોંધણી સુધારા વિધેયક સંસદમાં પસાર

જન્મ-મૃત્યુ નોંધણી સુધારા વિધેયક સંસદમાં પસાર

સંસદના બંને ગૃહોએ જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 પસાર કર્યું છે. મોડી નોંધણી માટે હવે કડક નિયમો લાગુ થશે. 21 દિવસમાં નોંધણી મફત રહેશે, એક વર્ષ સુધી લેટ ફી ભરવી પડશે, એકથી બે વર્ષમાં DM/SDMની મંજૂરી અને બે વર્ષથી વધુ વિલંબમાં કોર્ટનો આદેશ જરૂરી રહેશે. આ કાયદાનો હેતુ બોગસ નોંધણી અટકાવી સચોટ રેકોર્ડ બનાવવાનો છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies